RJD-JDUનો મેળ BJP ફેઈલ| ઉ.ગુજરાત કચ્છમાં વરસાદ

2022-08-09 392

RJD-JDUનો મેળ.. BJP ફેઈલ, બિહારમાં બબાલ, BJPથી બહાર JDU. મહારાષ્ટ્રમાં નવું મંત્રીમંડળ. કર્ણાટકમાં રાજકીય અટકણો તેજ. સ્વાઇન ફ્લુના કેસમાં વધારો. ATSએ ISISના સંદિગ્ધને ઝડપી પાડ્યો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી.